Gujarati Quote in Tribute by Sachin Patel

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણી બાબતોમાં સત્યથી આગળ પણ એક સત્ય છુપાયેલું હોય છે. પરંતુ વાંચનાર, સાંભળનાર કે જોનાર તે અર્ધસત્યને સંપૂર્ણ સત્ય સમજી લેતા હોય છે. બીજી બાજુ વિરોધી ધારા તેનાથી સંપૂર્ણ પણે અસહમત હોય છે. એવામાં બે ધારાઓ વચ્ચે વિવાદ ઉત્પન્ન થાય છે, જેનું હિંસક પરિણામ ક્યારેક નિર્દોષ લોકોને ભોગવવું પડે છે. તેથી આવા વિવાદોને સહેજ પણ ઉતેજન ન મળે તેના માટે રાજ્યએ સંપૂર્ણ સમાનતાના ભાવ સાથે યોગ્ય અને ઉચિત કદમ ઉઠાવવા જોઈએ.(જૈન ધર્મના અનેકાંતવાદ આધારિત )
-SK's ink
If Gandhiji was still alive, I think he can totally agree with my thought on communal harmony....!!!

Gujarati Tribute by Sachin Patel : 111835465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now