રોજ પુછે એ મને
શું જોઈએ છે તને??
આપી શકે તો આપી દેજે ને,
એ પળ તું મને..
પ્રેમ નો પહેલી વખત ઈઝહાર કર્યો હતો
તે જ્યારે
લઈ જઈ શકે,તો લઈ જજે
મને એ સમય માં...
ધડકનો પણ રોકાઈ ગઈ હતી
જાણે મારી ત્યાં પળવારમાં..
અનુરાગ બાસુ*

Gujarati Romance by Anurag Basu : 111834645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now