આદ્યશક્તિ તું,પરમ શકિત તું
નમું આજ તને હું
સુખ કરનારી દુઃખ હરનારી સદા કરો સહાય
શિવશક્તિ તું,પરમેશ્વરી તું
નારાયણી તું, જગતજનની તું
હે જગદંબા સદા મુખ પર નામ તમારું લેવાય
મંગલકરતી તું, ભયહરતી તું
મહિસાસુર મર્દિની,ભસ્માસુર હરનારી તું
હે પરમશક્તિ કરો સૌ ને સહાય
યોગી