*આજ થી શરૂ થતા
*માં આધ્યાશક્તિ* ના આરાધનાનું પર્વ એટલે *નવરાત્રી*.
*માં આધ્યાશક્તિ*
*આપને સુખ સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે* *એવી પ્રાર્થના સાથે*
*આપ સૌને અને આપના પરિવાર ને મારી અને મારા પરીવાર તરફથી નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ ...**
🚩 **જય અંબે** 🚩