Gujarati Quote in Romance by Tr. Mrs. Snehal Jani

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાખ વિશ્વાસ આપણાં પ્રેમ પર.
સાચો આપણો પ્રેમ.
નથી એ દંભભરેલો...
જો હોત આપણો પ્રેમ
માત્ર દેખાવનો વ્હાલા,
વિચાર કરી લે તુ જ એક વાર,
શાને બળે તુ ત્યારે
જ્યારે બળતું હોય મારું હૈયું?
થઈ જશું વિલીન એકમેકમાં,
જો આવશે અંત કોઈ એકનો જ!

-Mrs. Snehal Rajan Jani

Gujarati Romance by Tr. Mrs. Snehal Jani : 111834097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now