આંખમાં કણુ
એ માફક ખટકે
દરેક શબ્દ!

બની વિવશ
વર્ષો વીત્યા છતાં હું
ત્યાં જ અટકી!

બધું જ પત્યું,
સમય પત્યો પણ,
લાગણી જીવે!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111833923

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now