धर्मस्य फलमिच्छंति,
धर्म नेच्छंति मानवा:।
फलं पापस्य नेच्छंति,
पाप: कुर्वंति सादरा:॥
વિન્યાસ -- फलम् इच्छंति,
न इच्छंति, स आदरा:॥
ભાવાર્થ -- લોકોને ધર્મનું ફળ જોઇએ છે પરંતુ ધર્મનું આચરણ કરવું નથી અને પાપનું ફળ નથી જોઇતું પણ પાપનું આચરણ ગર્વભેર કરવું છે.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏