જન્મ થવા પર વહેચાતી મીઠાઈથી શરુ થતી આ જિંદગીની રમત શ્રાદ્ધના દૂધપાક અને ખીર પર આવીને પૂરી થાય છે.
બસ આજતો જીવનની મીઠાશ છે પણ દુર્ભાગ્ય તો એ છે કે માણસ આ બંને વખતની મીઠાઈ પોતે નથી ખાઈ શકતો છતાં પણ બધું મારું જ છે ના ભ્રમ માં જિંદગી જીવે છે...
Good Morning