यस्य चित्तं द्रवीभूतम्,
कृपया सर्वजंतुषु।
तस्य ज्ञानेन मोक्षेण,
किं जटा भस्मलेपनै:॥
(चाणक्य नीति, १५.१)॥
ભાવાર્થ -- જે મનુષ્યનું હૃદય સર્વ પ્રાણીઓ માટે દયાથી ભીનું થાય છે એને જ્ઞાન,મોક્ષ, માથે જટા રાખવી કે શરીર પર ભસ્મ ચોળવી જેવાં બાહ્ય ઉપચારોથી શી લેવાદેવા?
(ચાણક્ય નીતિ, ૧૫.૧)
🙏 મંગળમય મંગળવાર! 🙏