મારી ડાયરી ના પાને ્્્્્
તારી યાદ મા વિતે છે જે મારા દિલ પર તે છાનું નથી કંઈ તારા થી,,,,
વાંચી શકે તો વાંચજે મારા દિલ ને આ પંક્તિઓમાં મારો અવાજ છે, ,,
શ્વાસ મારો રૂંધાય છે તારી જુદાઈમાં દિલ
વેદના સહેજ છે તારી જુદાઈ
ની તુંજ જીવન નુ પહેલું અને છેલ્લું સત્ય છે તું જ જીવન નો અવિરત વિશ્વાસ છે, ,,,
-Jigna Pandya