માઉસ વિથ મસ્તી
હેપ્પી ગણેશ ચતુર્થી
લડડું ઈઝ ફેન્ટસી
એક દંત કસ્તી
ગુડનેસ તું દેતી
બેડનેસ તું લેતી
કદમાં યુ ભલે સ્મોલ બટ
બુઢ્ઢા ઔર જવાન બોલે
'બાપા'
ફસ્ટ પ્રે તુજકો જગત કરતી
ક્રિષ્વી યુ મોદક દિલસે ધરતી
ઓલવર્લ્ડ આજ કેતી
બા....પા..... મોરયા રે
બા....પા..... મોરયા રે
-ક્રિષ્વી