જેટલો પ્લોટ હોય છે એટલો બંગલો હોતો નથી,
જેટલો બંગલો હોય છે એટલો દરવાજો હોતો નથી,
જેટલો દરવાજો હોય છે એટલું તાળું હોતું નથી,
અને જેટલું તાળું હોય છે એટલી ચાવી હોતી નથી,
પરંતુ ચાવી ઉપર આખા બંગલાનો આધાર હોય છે.
આજ પ્રમાણે માણસના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર મનની ચાવી પર જ રહેલો છે...
Good Morning
Happy Ganesh Chaturthi