Gujarati Quote in Religious by Naranji Jadeja

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચંદ્ર ઉગ્યો આથમણે આવી ભાદરવા સુદ બીજ.
આવી મારા બારે બીજના ધણીની બીજ.

નીલે ઘોડલે ચડીને આવો પોખરણ ગઢનાં પીર.
ભાલા ધારી રણુંજાના રાજા વિરમદેવ ના વીર.

આવી ભાદરવાની નવરાત્રી બોલો જય રામાપીર.
હરજી ભાટી જોવે વાટ જટ આવો હિંડવા પીર.

નારાણજી જાડેજા
નર

Gujarati Religious by Naranji Jadeja : 111828634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now