*શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે*
*નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય)*
*અને..અત્યારે*
*હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.*
*-:જન્મદિવસ:-*
૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર
*-:જન્મ તિથી:-*
વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )
*-:નક્ષત્ર સમય:-*
રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી
*-:રાશી-લગ્ન:-*
વૃષભ લગ્ન અને વૃષભ રાશી
*-:જન્મ સ્થળ:-*
રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો, જીલ્લો- મથુરા (ઉત્તર પ્રદેશ) *-:વંશ - કુળ:-*
ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર
*-:યુગ મન્વન્તર:-*
દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર
*-:વર્ષ:-*
દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨માં દિવસે
*-:માતા:-*
દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી, જેને કંસે પોતાની બહેન માની હતી
*-:પિતા:-*
વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આનંદ દુદુંભી ] *-:પાલક માતા-પિતા :-*
મુક્તિ દેવીનો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ
*-:મોટા ભાઈ:-*
વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી
*-:બહેન:-*
સુભદ્રા
*-:ફોઈ:-*
વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી
*-:મામા:-*
કાળનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ
*-:બાળસખા:-*
સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા
*-:અંગત મિત્ર:-*
અર્જુન
*-:પ્રિય સખી:-*
દ્રૌપદી
*-:પ્રિય પ્રેમિકા:-*
સાક્ષાત ભક્તિ નો અવતાર રાધા
*-:પ્રિય પાર્ષદ:-*
સુનંદ
*-:પ્રિય સારથી:-*
દારુક. *-:રથનું નામ:-*
નંદી ઘોષ રથ ,જેની સાથે શૈબ્ય , મેઘપુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા
*-:રથ ઉપરના ધ્વજ:-*
ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ
*-:રથના રક્ષક:-*
નૃસિંહ ભગવાન
*-:ગુરુ અને ગુરુકુળ:-*
સાંદીપની ઋષિ , ગગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું
*-:પ્રિય રમત હોય:-*
ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મટુક્ડીઓ ફોડવી , રાસલીલા
*-:પ્રિય સ્થળ:-*
ગોકુળ, વૃંદાવન , વ્રજ , ધ્વારકા
*-:પ્રિય વૃક્ષ:-*
કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ
*-:પ્રિય શોખ:-*
વાંસળી વગાડવી , ગયો ચરાવવી
*-:પ્રિય વાનગી:-*
તાંદુલ , દૂધ દહીં છાશ માખણ
*-:પ્રિય પ્રાણી:-*
ગાય , ઘોડા
*-:પ્રિય ગીત:-*
શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ *-:પ્રિય ફળ ક્ષત્રિય કર્મ:-*
હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી
*-:પ્રિય હથીયાર:-*
સુદર્શન ચક્ર
*-:પ્રિય સભામંડપ:-*
સુધર્મા
*-:પ્રિય પીંછુ:-*
મોરપિચ્છ
*-:પ્રિય પુષ્પ:-*
કમળ અને કાંચનાર
*-:પ્રિય ઋતુ:-*
વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય
*-:પ્રિય પટરાણી:-*
રુક્ષ્મણીજી
*-:પ્રિય મુદ્રા:-*
વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રહેવું