Gujarati Quote in Story by Pooja Bhindi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મીરા શ્યામની માધુર્ય ભક્તિમાં પાગલ
રાધા કૃષ્ણની પવિત્ર પ્રિતમાં પાગલ
દ્રૌપદી ગોવિંદની પરલૌકિક મિત્રતામાં પાગલ
રુક્મિણી ભુવનસુંદરનાં અવિરત સ્નેહમાં પાગલ ગોપીઓ માખણચોરની આધ્યાત્મિક રાસલીલામાં પાગલ હે મનમોહન,તું કોના પ્રેમમાં 'મહા'પાગલ? ...

Gujarati Story by Pooja Bhindi : 111826583
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now