આપણે જેને ગાયમાતા તરીકે પુજી એ છીએ
તેને ,તેના માલિકો રસ્તા પર રખડતી મૂકી દે છે...
તેમજ આખો દિવસ તે, કચરો ખાય છે..
ક્યારેક પ્લાસ્ટિક ની થેલી ઓ પણ...
તો શું એવું નથી લાગતું કે...
સરકાર જેમ જ્યાં ત્યાં પડેલા વાહનો
ઉપાડી લે છે..
અને પછી તેના પર દંડ આપો તો જ
તમને વાહન પાછું મળે છે..
એવી જ રીતે... આવી રીતે ગાયો
રખડતી હોય તો તેમને પણ ઉપાડી
લેવી જોઈએ..
અને ગૌશાળા માં મુકી દેવી જોઈએ..
જે માલિક ને પોતાની ગાયો પાછી જોઇતી હોય
તેમણે ત્યાં જઈને દંડ ભરવો
અને પોતાની ગાયો ..પાછી મેળવવી..
આવો એક કાયદો આવે..તો
ગાયો પણ રસ્તા પર રખડતી બંધ થશે..
તેમજ તેમનો પણ સારી રીતે ઉછેર થશે...
આ મારો ઓપિનિયન છે....
બાકી તો દરેક વ્યક્તિ એ વ્યક્તિ એ વિચારો બદલાય જ છે...
અનુરાગ બાસુ*