ના પૂછો દુનિયાને
શુ આપણી ગાથા છે
આપણી તો ઓળખ જ છે આ
કે આપણે માત્ર હિન્દુસ્તાની
છીએ.

થોડુ અભિમાન ત્રિરંગાની આનનુ છે
થોડુ અભિમાન માતૃભૂમિની શાનનુ છે
અમે લહેરાવીશું દરેક સ્થાને આ ત્રિરંગો...

સુંદર છે જગમાં સૌથી
નામ પણ અનોખુ છે
જ્યા જાતિ ભાષાથી વધુ
દેશ પ્રેમની ધારા છે
નિશ્ચય, પાવન, પ્રેઅપૂર્ણ
એ ભારત દેશ અમારો છે...

યુગો ની શહિદી નું આ સ્વપ્ન છે,
મારી માતૃભુમિ નું આ જ રહસ્ય છે,
બલિદાની ઓ ના કંઈ લેખા નથી,
મા ભારત નું આજે સ્વતંત્રતા નું પર્વ છે.

#Independence

Gujarati Poem by Jas lodariya : 111825333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now