“💕🙏💕 એક વિદ્વાન ( બ્રાહ્મણ જ હશે) કહે છે કે પ્રેમનો માર્ગ મુખથી હૃદય સુધી પહોંચે છે, મારી ધર્મપત્ની માતા જેવી જ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે અને માતાની જેમ કાળજી રાખે છે. લગતી માતા હૈ,વો ખીલાતી હૈ અચ્છા ખાના ઔર હમ ખાતા હૈ,થોડે શીકવે ભી હો કુછ શીકાયત ભી હો તો મજા જીનેકા ઔર ભી આતા હૈ, મજા જીનેકા ઔર ભી આતા હૈ.જો કરતા હૈ પ્યાર વહી પ્યાર પાતા હૈ.”
“હંસલ ભચેચ”