ઘણીવાર કાગળ પર ઘૂંટી તમારું નામ હૃદય પર કંડાર્યું છે....
તમારા નામની સાથે અમારું નામ જોડ્યું છે...
વિચારોની શ્રૃંખલામાં બધું તર્ક ગુમાવ્યું છે...
જ્યાર થી તમારું સ્થાન મનમાં નિશ્ચિત થયું છે...
કંઇક તો ખાસ છે આપણી વચ્ચે આપણા સંબંધમાં....
એટલે જ ઇશ્વરે આપણને એકમેક સાથે જીવન જોડ્યું છે...
-Tru...