“ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે”
……. મરીઝ
“તું મણકા બદલ કે પછી
આખેઆખી માળા બદલ,
પરિણામ ત્યારે જ આવશે,
જ્યારે તું મનમાં રહેલા
વિચાર બદલીશ”
…..જીજ્ઞેશ જયસ્વાલ.
“ प्रसन्न, वो है जो, अपना मुल्यांकन करते है
परेशान वो है जो है जो दुसरों का मुल्यांकन करते है।”
🙏