यादृशै: संन्निविशते,
यादृशांश्चोपसेवते।
यादृगिच्छेच्च भवितुं तादृग्भवति पुरुष:॥
વિન્યાસ --
यादृशान् च उपसेवते,
यादृग् इच्छेत् च, तादृग् भवति
ભાવાર્થ -- વ્યક્તિ જે પ્રકારના લોકો સાથે ઉઠે છે બેસે છે, જે પ્રકારના લોકોની સેવા કરે છે અને જેના જેવો બનવાની ઇચ્છા રાખે છે એ વ્યક્તિ તેનાં જેવી બને છે.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏