न कर्तुत्वं न कर्माणि,
लोकस्य सृजति प्रभु:।
न कर्मफलसंयोगम्,
स्वभावस्तु प्रवर्तते॥
(भगवद्गीता, ५.१४)॥
વિન્યાસ -- स्वभाव: तु।
ભાવાર્થ -- પ્રભુ કદી પણ મનુષ્યને અમુક કાર્ય કરવા માટે કે એ કાર્યો માટે કે પછી એ કર્મોનાં ફળ માટેનાં સંજોગોનું નિર્માણ કરતાં નથી.માત્ર મનુષ્યનો સ્વભાવ જ આ બધું એની પાસે કરાવે છે. (ભગવદ્ગીતા, ૫.૧૪)
🙏 શુભ આદિત્યવાર! 🙏