दूरादतिथयो यस्य, गृहमायान्ति निर्वृताः ।
गृहस्थः स तु विज्ञेयः,
शेषास्तु गृहरक्षिणाः ॥
(सुभाषित सुधा निधि )
વિન્યાસ --
दूरात् अतिथय: तस्य,
गृहम् आयांति,
ભાવાર્થ -- જેના ઘેર દૂર દૂર થી અને આનંદ થી મહેમાન પધારે છે એમને જ ખરા અર્થમાં ગૃહસ્થ માનવામાં આવે છે બીજાં બધાં તો ગૃહસ્થ નહીં પરંતુ માત્ર પોતાનાં ઘરની રખેવાળી કરનારા હોય છે.(સુભાષિત સુધા નિધિ)
🙏 શુભ શનિવાર! 🙏