ટેન્શન આવે ત્યારે તું યાદ આવે,
કામ વધારે હોય ત્યારે પણ તું જ યાદ આવે,
સંબંધ હોય કે સગપણ કરતી વખતે પણ તું યાદ આવે,
વહેલી પરોઢે ઉઠતા ની સાથે તું જ યાદ આવે..#ચા

-AR Bharvad

Gujarati Romance by aartibharvad : 111814760

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now