ज्ञेय: स नित्यसंन्यासी,
यो न द्वेष्टि न काङ्क्षति।निर्द्वंद्वो हि महाबाहो,
सुखं बंधात्प्रमुच्यते॥
(भगवद्गीता, ५.३)॥
વિન્યાસ -- य: न,
बंधात् प्रमुच्यते॥
ભાવાર્થ -- (શ્રી કૃષ્ણ અર્જુનને)
જે વ્યક્તિ ન કોઈની ઈર્ષ્યા કરે છે અને ન કોઇની ઝંખના રાખે છે એને સદા સંન્યાસી જાણવી, કેમકે હે મહાબાહુ (અર્જુન) જે વ્યક્તિ દ્વંદ્વથી દૂર રહે છે એ વ્યક્તિ સહજ રીતે જ બંધનથી મુક્ત થઇ જાય છે.(ભગવદ્ગીતા, ૫.૩)
🙏 શુભ શનિવાર! 🙏