બંધ છે કિસ્મતના દ્વાર,
ને ચાવી ક્યાંય મળતી નથી
ચોમેર છે તનહાઈની દુનિયા,
હું છું મઝધાર,
નાવડી ક્યાંય મળતી નથી,
જીંદગી ની કેડી ઓ અનેક એમાં,
જીવવાની સાચી રાહ ક્યાંય મળતી નથી..,
હવે તો બધા જ રિસ્તાઓ લાગે સ્વાર્થી ,
ફોરમ સાચી ચાહ ક્યાંય મળતી નથી...
-Mrs Farida Desar