જોને માથા પર એના કરચલીઓ ઘણી જાજી છે,
બોળકો ના કપડાંની કરચલીઓ દૂર કરી એની એ નિશાની છે,
જોને હજુ ભોજનની થાળીઓમાં વાનગીઓ ઘણી જાજી છે,
બોળકોના સ્નેહ માટે પોતે કર્યા પરિશ્રમની એની એ નિશાની છે,
જોને હજુ મારા ચહેરે હાસ્યની લકીરો ઘણી જાજી છે,
દોસ્ત! મારા પપ્પાએ હજુ મારો હાથ પકડ્યો છે એની એ નિશાની છે.
Happy Father's Day
-Falguni Dost