ચૈતન્ય મહાપ્રભુ ....
તર્કશાસ્ત્ર ના મહાન પંડિત, જેણે ભારતભર મા યાત્રા કરીને તમામ પંડિતો ને પોતાની તાર્કિક શક્તિ થી હરાવ્યા હતા .
જ્યારે બુદ્ધિ પોતાના પરમ શિખર પર હોય ત્યારે ભગવત્તા માત્ર એક છલાન્ગ જ છેટી હોય તેમ સ્વામીજી ને પણ થયુ.
તેમણે પણ જોયુ કે ભગવાન પુરાણ મા નહી પણ અનુભવ મા છુપાયો છે. તેમણે તમામ તર્ક ની પાર થઈ ને માત્ર નર્તક બનીને ભગવાન કૃષ્ણ ને પામ્યા.
ભગવાન સંસાર , સહજતા , મન , બુદ્ધી નો ત્યાગ નહી પણ એના અતિક્રમણ મા છે.