લખાયું છે ઘણું છતાં બધું છપાયું નથી ,
વ્યથા, વેદના, આંસુ બધુ આપણું ,
પ રા યું નથી...!
તેઓ છે પ્રત્યેક પળ સાથે જ મારી ,
મારાથી સપનામાં ય
એ મ ના જવાયું નથી ...,
મારી ગઝલોમાં પ્રતિતી પીયુ ની,
એમની યાદ વી ના સાહિત્ય રચાયું નથી ...,
મ હે લો એમના જળહળાટ જયા ને ત્યાં છે,
મારી ઝૂંપડીમાં એમનાથી અ વા યું નથી...!
વિરહ વેદનામાં રુધિર અશ્રુ વહે છે,
ફોરમ ઇન્તેજાર મા એમના જરાય ખમા યુ નથી...!
-Mrs Farida Desar