ના હુસ્ન મા ,
ના દીદાર માં ,
હુસ્ન વસે છે નિગાહમાં ...!
બનીને આંસુ વહે છે આંખો ,
સનમ તારી ચાહમાં ...!
લાગે કે કોઈ જાદુ છે આ ,
જે તાણે મને તારા પ્રવાહમાં...!
હું બસ દોડી આવુ બેબાકળી ,
ના દેખું કાંટા કે પથ્થર રાહમાં ...!
પ્રગતિ ચૂમે છે પંથ મારો,
નથી રસ્ ફોરમને વાહ વાહ માં...
-Mrs Farida Desar