મારી અંદર સમસ્ત સંસાર નું સુખ છુપાયું , જોને ઉષાનો સૂર્યોદય , રજની ની નિશામાં ભળે , એક તરફ ઉગતી પહોરનું જીવન , બીજી તરફ એમાં ઢળતી ઓત પ્રોત થતી નિશાનો , સોમ .. જોને .. કોઈ કોલ નથી દીધાં , એક બીજાને
તોય રોજ ક્ષિતિજે આવી મળે ... અવિરત અને નિરંતર વહેતી પ્રીત . ..