હું ચાહું છું તને ,, ખૂબ ચાહું છું ,, પણ એમ નહી જેવું તું ચાહે છે … મારા માટે પ્રેમ તારા સુખની કામના છે. તારા મંગલ ની પ્રાર્થના છે…મારા શરીરમાંથી તને મળી શકે તેટલું સુખ આપવું ,, તારું ધ્યાન રાખવું ., તારી સાથે બુદ્ધિપૂર્વક ની ચર્ચા કરવી , તું સાવ બાજુમાં બેઠો હોય ત્યારે તારા સાંનિધ્ય ને માણવું …..