ન હું કિનારે ડૂબુ,
ન મજધા રે ડૂબુ,
ડૂબુ તો બસ
તારી યાદો ના સહારે ડૂબુ
મો જા ઓ જો મુજને ઉછાળીને ફેંકે,
કસમ છે મહોબ્બતની હું વારંવાર ડૂબુ,
આ ઉગતા સૂરજને જોઈ મારે નથી ડૂબવું,
સંધ્યાની લાલી માં થઇ ને હું ઘડિ વાર ડૂબુ,
તુ ભલે મને મળે કે ન મળે એ પ્રિયતમ..!
બંધ આંખે તારા સપનાઓમાં હું રાતોની રાત ડૂબુ,
હું જ્યારે ડૂબુ,
લાગે કે સઘળું ડૂબી ગયું,
ફરીદા યાદોમાં એની બાહોમાં એની હું બરકરાર. ડૂબુ ...!
-Mrs Farida Desar