ઇશ્ક તણો એક ખેલ ખેલાય છે ,
મહોબ્બત નો મીઠો માર ખેલાય છે ,
ચોરે ને ચૌટે સરે બજાર ખેલાય છે ,
બાગ ને બગીચે ખુલ્લેઆમ ખેલાય છે,
ન જાણે પણ કેમ આવો પ્યાર ખેલાય છે,
જિંદગી ત ણો જોને જુગાર ખેલાય છે,
મોત સાથેનો ફોરમ માર ખેલાય છે,
કોણ જાણે કેમ એ બેસુમાર ખેલાય છે...??!
-Mrs Farida Desar