સ્નેહ ભીના નયન ના મળે છે,
મળે છે પરાયા, સ્વ જન ના મળે છે...!
પ્રેમ થઈ ગયો છે કચકડા નો ,
ફૂલોની ફોરમ
ના મળે
છે ...!
પંખીનો કલરવ ,ઉષા ની લાલી,
હવે કુદરત નું વાતાવરણ ના મળે છે.. !
જાતને ખીલવી છે મેં બનાવી પ્રિય ફૂલોની. ફૉ ર મ ,...
મન મહેક ને એની માણે, પરંતુ..?
એવું મન ના મળે છે....!
-Mrs Farida Desar