પારસ માંથી પથ્થર થઈ,
ભીતર મ હિ ચણાયેલી વ્યક્તિ છું ..!
સમાજ નામના એક પિંજરામાં,
હું પુરાઈ ગયેલી વ્યક્તિ છું..! શું કામ કરો છો કોશિશ ?
તમે મુજને પારખવાની,
હું સોનામાંથી કથીર થઈ ગઈ ,
સમાજ દ્વારા કટાયેલી વ્યક્તિ છું..!
બની ગઈ હું કૃતિ, કવિતા
કાગળ માં કોતરાયેલી વ્યક્તિ છું ..!
ફોરમ ,બનીને શબ્દ ચોપડી માં ,
છ પા ઈ ગયેલી વ્યક્તિ છું..!
-Mrs Farida Desar