અરે મિત્ર અકારણ ચિંતા ના કર , વિધિના વિધાન , લખ્યા પરમેશ્વરે ... તું,તારી... આજને .. જીવ ... નવો સૂર્ય , નવી ઉર્જા , નવી ચેતના , સાથે ... સાહશ ... ખેડ ... તારા ... પથ પર હજાર , અડચણ છેઃ છતાં ... આત્મવિશ્વાસ નું ... કિરણ પુંજ , સાથે ... મક્કમ નિશ્ચ્ય ... સાથે આગળ વધ . .. મારી . .. શુભકામનાં . .. ઈશ્વરીય ઉર્જા . .. તારી સાથ . .. છેઃ