છેલ્લા કેટલાય સમયથી મેં માતૃભારતી પર બાઇટ્સ કે પુસ્તક રૂપે લખવાનું બંધ કરી દીધું હતું. લગભગ ત્રણેક મહિનાના અંતર પછી એક પુસ્તક લખ્યું છે જે આપની સમક્ષ ટૂંક સમયમાં આવી જશે. તો વાંચજો અને પ્રતિભાવનો વરસાદ વરસાવજો.
ઘણા સમય પછી પ્રેમ વિષય પસંદ કર્યો છે લખવા માટે તો આપના રિવ્યૂ આપતા રહેજો અને વાંચતા રહેજો 😊
મળીએ મારા શબ્દોમાં પરમ દિવસે એટલે કે ૨૮/૫/૨૨ના રોજ.