રોજ રોજ નવી વાત , નવી આશ , નવા શબ્દ ... જોને તારાં માટે સુરજે ... કેશરિયો પથ ... શણગાર્યો છેઃ તારાં ઉરનાં ઉમંગોને ... અમ્બરમાં ... અંકિત કર્યા છેઃ તારી હથેળી ને જીવંત... ચેતના ... થી ... ભરી... છેઃ ... તું ... જ્યાં જશે ત્યાં નિષ્પક્ષ ... આવકાર છેઃ જ્યાં . .. તારો માર્ગ . .. કોઈ રોકે નહીં . .. પાલનહારે . .. તને માર્ગ ચિન્ધયોઃ . .. છેઃ