जानंति पशवो गंघात्, वेदाज्जानंति पंडिता:।
चाराज्जानंति राजान:,
चक्षुभ्यामितरे जना:॥
વિન્યાસ--वेदात् जानंति,
चारात् जानंति,
चक्षुभ्याम् इतरे॥
ભાવાર્થ -- ઢોર સૂંઘીને (ગંધથી) સારા-નરસાને પારખી લે છે. બુદ્ધિશાળી વેદ અને શાસ્ત્રનો
અભ્યાસ કરીને પોતાના કર્તવ્ય-અકર્તવ્યનુ જ્ઞાન મેળવે છે.રાજા પોતાના ગુપ્તચરો દ્વારા પોતાના રાજ્ય વિષે બાતમી મેળવી લે છે અને સામાન્ય જન પોતાની આંખોથી પોતાનાં લાભાલાભ જાણી લે છે.
🙏 મંગળમય મંગળવાર! 🙏