मृतं शरीरमुत्सृज्यम्,
काष्ठलोष्ठसमं क्षितौ।
विमुखा बांधवा: यांति,
धर्मस्तमनुगच्छति॥
(मनुस्मृति, ४.२४१)॥
વિન્યાસ -- शरीरम् उत्सृज्य,
धर्म: तम् अनुगच्छति॥
ભાવાર્થ -- સગા સંબંધી મૃતકના શરીરને જાણે કે નકામું લાકડું અને ગારો હોય તેમ (સ્મશાન ભૂમિમાં) ફેંકી મોં ફેરવીને (વિમુખ થઇને) ચાલ્યા જાય છે, કેવળ અને કેવળ ધર્મ જ આત્માને સંગાથ આપે છે.(મનુસ્મૃતિ, ૪.૨૪૧)
🙏 શુભ શશિદિન! 🙏