આપણે ત્યાં પેટ્રોલ નો કેટલો ઉપયોગ થયો
એ પ્રતિ કિલોમીટર એ નહીં 🤔
પણ
દિવસ પ્રમાણે માપવામાં આવે છે...
"હજી બે દિવસ પહેલા જ તો ૨૦૦ નું પેટ્રોલ પુરાવ્યુ હતું
એટલી વારમાં ખાલી થઈ ગયું...🤨
અમારે તો ૨૦૦ નું પેટ્રોલ, ચાર પાંચ દિવસ ચાલે છે.....??.🙄🙄🤷🤷
*અનુરાગ બાસુ*