दारिद्र्यनाशनं दानम्,
शीलं दुर्गतिनाशनम्।
अज्ञाननाशिनी प्रज्ञा,
भावना भयनाशिनी ॥
(चाणक्य नीति, ५.११)॥
ભાવાર્થ -- દાનથી ગરીબાઇનો નાશ થાય છે, ચરિત્ર (શીલ) થી દુ:ખનો નાશ થાય છે, બુદ્ધિથી અજ્ઞાનનો નાશ થાય છે જ્યારે ભાવનાથી ડરનો નાશ થાય છે.
(ચાણક્ય નીતિ, ૫.૧૧)
🙏 શુભ આદિત્યવાર! 🙏