“ રડવું હોય તો ભગવાન સામે રડી લેજો....
બધાના ખભા એટલા મજબૂત નથી હોતા.....
જેમ સિંહણનું દૂધ ઝીલવા સુવર્ણપાત્ર જોઇએ ..
તેમ આપણી આંખના આંસુ ઝીલવા સજ્જન
માણસનો ખભો જોઇએ .....
સમાજ અને કુટુંબમાં ‘મંથરા’ અને ‘શંકુની મામા’
ઘણા ફરે છે.. ત્યાં હળવા થવાની કોશિશ ના કરતા.”
🙏🏻