કોઈ પણ પ્રજા આ પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ કાયમ ટકાવી નથી શકી.
અઢળક સમૃદ્ધિ, વિશાળ સત્તા હોવા છતા એ પ્રજા પણ લાંબો સમય ટકી નથી.જે સૌથી બુદ્ધિશાળી હતી તે પણ અસ્તિત્વ કાયમી નથી કરી શકી.સૌથી પ્રાચીન કાળની પ્રજા હતી તે પણ નથી ટકી શકી.
હકીકતમાં તો એ પ્રજા જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, જે આવનાર પરિવર્તને સ્વીકારે છે.
બહાર પરિવર્તન આવતું હોય અને જો આપણી ભીતરમાં પરિવર્તન કરીએ નહીં તો સમય જતાં આ બહારના પરિવર્તને બીન ઉપયોગી અને અપ્રસ્તૂત બનાવી દેતો હોય છે.
-Shanti Bamaniya