Gujarati Quote in Jokes by Salill Upadhyay

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બે બહેનપણીઓ વાત કરતી હતી. 💆🙎
અરે ગઈકાલે ગજબ થઇ જાત ; હું મંદિરે ગઈ હતી.
ભગવાન પાસે માંગવા જતી હતી કે- મારા પતિની બધી મૂશ્કેલીઓ દૂર કરો , પછી થયું કે ના ; રહેવાદે - હું જ કદાચ ઉકલી જાઉં તો ...❗❗❓"

-Salil Upadhyay

Gujarati Jokes by Salill Upadhyay : 111805521
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now