પતિના મૃત્યુ પછી પ્રિયંવદાએ દિયર સાથે લગ્ન કર્યા ડ્રોઈંગરૂમમાં સ્વ.પતિનો ફોટો સુખડનો હાર ચઢાવીને મુક્યો.
એકવાર અજાણ્યા મહેમાને પૂછ્યું કે આ ફોટો કોનો છે?
પ્રિયંવદાએ કહ્યું,મારા જેઠનો છે.છ મહિના પહેલાં ગુજરી ગયા!
(વ્યવહારુ બનો,સુખી થાવ!)
-Salil Upadhyay