दुर्जनरुस्वस्वभावेन,
परकार्ये विनश्यति।
नोदर तृप्तिमायाती,
मूषकरुवस्त्रभक्षकरु॥
વિન્યાસ -- न उदर,
तृप्तिम् आयाति ।
ભાવાર્થ -- દુષ્ટ વ્યક્તિનો સ્વભાવ જ સારાં લોકોનું કામ બગાડવાનો હોય છે, જેમ પોતાનું પેટ ભરવા ઉંદર કપડાં કોતરી ખાય છે.
🙏 મંગળમય મંગળવાર! 🙏