વીતી ગયા વર્ષો અને વીતી જશે પલકારામાં આ આયખુ....
શિક્ષક તરીકેનો જન્મારો તમારો, સફળ કરી ગયું કેટલાયનું આયખુ....
ઉપકાર તમારા અમ પર ઝાઝા,, કેમ કરી ચૂકવું ઋણ તમારું???
જુગ જુગ જીવો ઝાઝી ખમ્મા ચરણે નમુ તમારા🙏🙏🙏
જન્મદિવસની ખુબ ખુબ શુભકામના ડૉ.શીતલમેમ
-nirali polara