ઉઘાડી આંખે તો દીઠતા મને, મન મેલા ઉજળા જાત જાતના લોકો અને ભાત ભાતના મન અને ઔરતા, જયારે આત્મ જ્ઞાન થયું, બસ દીઠે પંચ તત્વના આ મકાનમાં શુધ્ધ આત્મા અકળાતો,
દુખે છે પેટ કુટે છે માથું તે વાળી વાત,
જુએ છે શાંતી અને મુક્તિ, અને ભાગે છે ભીડ અને હાહાકાર મચાવનાર લોકોના જુથ તરફ, અરે અંતર પટ ખોલીને જો જીવ આત્મા , તું સ્વયં પ્રકાશિત તારે ન ખજાને કોઈ ખોટ
ઓમકાર
-Hemant Pandya